દિલ્હી CM પર હુમલો કરનાર રાજકોટનો રહેવાસી છે ડોગ લવર; દીકરા વિશે માતાના ચોંકાવનારા ખુલાસા!

Attack On Delhi CM Rekha Gupta: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જન સુનાવણી દરમિયાન હુમલો થયો, જેમાં તેમને માથામાં ઈજા થઈ હોવાની વાત સામે આવી છે. દિલ્હી પોલીસે ઘટનાની પુષ્ટિ કરી અને ગૃહ મંત્રાલયને જાણ કરી હતી. આરોપીની ઓળખ રાજકોટના 41 વર્ષીય રાજેશભાઈ ખીમજીભાઈ સાકરિયા તરીકે થઈ છે.

દિલ્હી CM પર હુમલો કરનાર રાજકોટનો રહેવાસી છે ડોગ લવર; દીકરા વિશે માતાના ચોંકાવનારા ખુલાસા!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More