કોણ છે હરિયાણાનો રામપાલ કશ્યપ? જેમને PM મોદીએ પોતાના હાથે પહેરાવ્યા બુટ અને કેમ?

Who is Rampal Kashyap: હરિયાણાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૈથલના રહેવાસી રામપાલ કશ્યપને પોતાના હાથે બુટ પહેરાવ્યા હતા. જાણો રામપાલ કોણ છે, જેણે 14 વર્ષ પહેલા ચંપલ નહીં પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને શા માટે?

કોણ છે હરિયાણાનો રામપાલ કશ્યપ? જેમને PM મોદીએ પોતાના હાથે પહેરાવ્યા બુટ અને કેમ?
Source: Bureau

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More