New president: નવા અધ્યક્ષ કોણ? દિલ્હીમાં ચર્ચા તેજ, દક્ષિણના આ 5 ચહેરામાંથી એકને મળી શકે છે કમાન!

New president: નવી દિલ્હીના રાજકીય વાતાવરણમાં ઘણી ગતિવિધિઓ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ફરી એકવાર સંગઠનાત્મક પરિવર્તનના ઉંબરે ઉભી છે. પાર્ટીમાં લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓને હવે એક નક્કર દિશા મળવા જઈ રહી છે, કારણ કે 20 એપ્રિલ પછી નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી થઈ શકે છે.
 

New president: નવા અધ્યક્ષ કોણ? દિલ્હીમાં ચર્ચા તેજ, દક્ષિણના આ 5 ચહેરામાંથી એકને મળી શકે છે કમાન!

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.