જગદીપ ધનખડના રાજીનામાં પછી કોણ બનશે દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ? આ મોટા નામ પર ચાલી રહી છે ચર્ચા

Jagdeep Dhankhar Resignation: દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામા સાથે જ આગામી ઉપરાષ્ટ્રપતિ અંગે એક પ્રશ્ન ઉભો થયો છે. આ પદ માટે એક મોટા નામ અંગે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.

જગદીપ ધનખડના રાજીનામાં પછી કોણ બનશે દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ? આ મોટા નામ પર ચાલી રહી છે ચર્ચા

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More