Video: ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકા કેમ ન ગયા PM મોદી? ઓડિશાની રેલીમાં જણાવ્યું કારણ

Modi On Trump Invitation: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં એક જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું કે તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાત્રિભોજન આમંત્રણને નકારી કાઢ્યું. તેમણે કહ્યું કે કેનેડામાં G7 સમિટમાં હાજરી આપ્યા પછી, ટ્રમ્પે વોશિંગ્ટન આવવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ મેં નમ્રતાપૂર્વક તેનો ઇનકાર કર્યો.
 

Video: ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકા કેમ ન ગયા PM મોદી? ઓડિશાની રેલીમાં જણાવ્યું કારણ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More