તમારા મોઢામાંથી કોળિયો છીનવી લીધો, તમને તક મળશે, નેવી ચીફને આવું કેમ બોલ્યા પીએમ મોદી?

India pakistan War: ભારતીય સેનાની M777 એક્સકેલિબર તોપ અને લડાયક દારૂગોળાને કારણે, પાકિસ્તાની સૈનિકો નિયંત્રણ રેખા પરની તેમની ચોકીઓ પરથી ભાગી ગયા. ભારતીય નૌકાદળના ડરને કારણે, પાકિસ્તાની નૌકાદળના જહાજો અને સબમરીન સમુદ્રમાં જવાને બદલે ગ્વાદર બંદર તરફ પાછા ફર્યા હતા.

તમારા મોઢામાંથી કોળિયો છીનવી લીધો, તમને તક મળશે, નેવી ચીફને આવું કેમ બોલ્યા પીએમ મોદી?

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.