FASTag Annual Pass: દરેક રૂટ પર નહીં મળે તમને લાભ, જાણો ગુજરાતના કયા માર્ગ પર આ પાસ કામ નહીં કરે

FASTag Annual Pass: NHAI એ FASTag વાર્ષિક પાસ શરૂ કર્યો છે જે NH અને NE પર 1 વર્ષ અથવા 200 ટોલ ક્રોસિંગ માટે માન્ય રહેશે, પરંતુ યમુના એક્સપ્રેસવે, મુંબઈ-પુણે એક્સપ્રેસવે જેવા રાજ્ય અથવા સ્થાનિક એક્સપ્રેસવે પર માન્ય રહેશે નહીં. જાણો ગુજરાતના કયા માર્ગ પર આ કામ નહીં કરે
 

FASTag Annual Pass: દરેક રૂટ પર નહીં મળે તમને લાભ, જાણો ગુજરાતના કયા માર્ગ પર આ પાસ કામ નહીં કરે

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.