Business Ideas for Students: વિદ્યાર્થીઓ દર મહિને કમાઈ શકે છે હજારો રુપિયા, મોબાઈલથી શરુ કરી દો આ સરળ બિઝનેસ

Business Ideas for Students: AI ના કારણે ઘણા કામ સરળ થઈ ગયા છે. AI ની મદદથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં કરતાં હજારો રુપિયા કમાઈ પણ શકે છે. આજે તમને જણાવીએ એવા વિકલ્પ વિશે જેમાં વિદ્યાર્થીઓ ધારે એટલું કમાઈ શકે છે.
 

Business Ideas for Students: વિદ્યાર્થીઓ દર મહિને કમાઈ શકે છે હજારો રુપિયા, મોબાઈલથી શરુ કરી દો આ સરળ બિઝનેસ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More