Healthy Skin: એવા 3 ફળ જેને ખાવાથી સ્કિન પર વધે છે ગ્લો, ડાઘ-ધબ્બા પણ ઓછા દેખાશે

Fruits for Healthy Skin: કેટલાક ફળ ત્વચા માટે વરદાન સમાન હોય છે. વિટામિન્સ, ફાઈબર, એન્ટી ઓક્સિડન્ટથી ભરપુર ફળ ત્વચાને લાભ કરે છે. આજે તમને એવા ફળ વિશે જણાવીએ જે ત્વચાની સુંદરતામાં વધારો કરી શકે છે.
 

Healthy Skin: એવા 3 ફળ જેને ખાવાથી સ્કિન પર વધે છે ગ્લો, ડાઘ-ધબ્બા પણ ઓછા દેખાશે
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More