Juices For Weight Loss: ઉનાળામાં રોજ પીવો આ 4 ડ્રિંક્સ, બરફ ઓગળે એમ ઓગળવા લાગશે શરીરમાં જામેલી ચરબી

Juices For Weight Loss: જે લોકોનું વજન વધારે હોય તેમણે દિવસની શરુઆત કેટલાક હેલ્ધી જ્યુસ પીને કરવી જોઈએ. સવારે આ 4 જ્યૂસ પીને દિવસની શરુઆત કરવાથી વજન ઝડપથી ઉતરી શકે છે.

Juices For Weight Loss: ઉનાળામાં રોજ પીવો આ 4 ડ્રિંક્સ, બરફ ઓગળે એમ ઓગળવા લાગશે શરીરમાં જામેલી ચરબી
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More