No Sugar Sweets: 1, 2 નહીં ખાંડ વિના બનાવી શકાય છે આ 5 મીઠાઈ, ખાવાથી સ્વાદ પણ આવશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે

No Sugar Sweets Recipes: મીઠાઈ નાના-મોટા સૌ કોઈને ભાવતી હોય છે. આજે તમને 5 એવી મીઠાઈ વિશે જણાવીએ જેને બનાવવામાં ખાંડનો ઉપયોગ થતો નથી અને ઘરે સરળતાથી બની પણ જાય છે. તો ફટાફટ નોંધી લો ખાંડ વિના બનતી 5 હેલ્ધી મીઠાઈની રીત.
 

No Sugar Sweets: 1, 2 નહીં ખાંડ વિના બનાવી શકાય છે આ 5 મીઠાઈ, ખાવાથી સ્વાદ પણ આવશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More