Skin Care: સ્કિન માટે બેસ્ટ ગણાય છે આ 7 જ્યૂસ, જાણી લો ગ્લોઈંગ સ્કિન માટે કયું જ્યૂસ ઝડપથી ફાયદો કરશે

Skin Care: કેટલાક નેચરલ જ્યૂસ એવા છે જેને પીવાથી શરીરને પોષણ મળવાની સાથે સ્કિનને લાભ પણ થાય છે. તેમાં પણ 7 જ્યૂસ સ્કિન માટે સૌથી બેસ્ટ ગણાય છે. આજે તમને આ 7 જ્યૂસ વિશે જણાવીએ જે સ્કિનને સૌથી વધુ લાભ કરે છે.
 

Skin Care: સ્કિન માટે બેસ્ટ ગણાય છે આ 7 જ્યૂસ, જાણી લો ગ્લોઈંગ સ્કિન માટે કયું જ્યૂસ ઝડપથી ફાયદો કરશે

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More