Storage Tips: 1 કિલો અથાણા પર અડધી ચમચી આ સફેદ પાવડર મિક્સ કરી દેજો, અથાણામાં ક્યારેય ફુગ નહીં વળે

How to store Pickles for a Year: ઉનાળામાં આખા વર્ષ માટેના અથાણા બને છે.પરંતુ ઘણી ગૃહિણીઓની સમસ્યા હોય છે કે અથાણામાં થોડા સમયમાં જ ફુગ દેખાવા લાગે છે. જેના કારણે આખા વર્ષનું અથાણું બરબાદ થઈ જાય છે. આવું ન થાય તે માટે શું કરવું જોઈએ આજે તમને જણાવીએ.
 

Storage Tips: 1 કિલો અથાણા પર અડધી ચમચી આ સફેદ પાવડર મિક્સ કરી દેજો, અથાણામાં ક્યારેય ફુગ નહીં વળે

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More