Post Workout Food: એક્સરસાઈઝ પછી આ 5 વસ્તુઓ ન ખાવી, ખાવાથી મહેનત પર ફરી વળશે પાણી, કસરતથી નહીં થાય ફાયદો

Post Workout Food: એક્સરસાઈઝ પછી તમે શું ખાવ છો તેનું સૌથી વધુ મહત્વ હોય છે. જો તમે ન ખાવાની વસ્તુ ખાઈ લો છો તો કસરત કરવામાં જે મહેનત કરી હોય તેના પર પાણી ફરી વળે છે. આજે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવીએ જેને કસરત કર્યા પછી ન ખાવી.
 

Post Workout Food: એક્સરસાઈઝ પછી આ 5 વસ્તુઓ ન ખાવી, ખાવાથી મહેનત પર ફરી વળશે પાણી, કસરતથી નહીં થાય ફાયદો

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More