Apple Peel Uses: કચરો સમજી ફેંકી ન દો સફરજનની છાલ, આ 3 કામમાં વાપરશો તો કહેવાશો સ્માર્ટ

Apple Peel Uses:  સફરજન આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ફળ છે. જેટલા ગુણ સફરજનમાં હોય છે એટલા જ ગુણ તેની છાલમાં પણ હોય છે. આજે તમને સફરજનની છાલના 3 જોરદાર ઉપયોગ વિશે જણાવીએ. આ યુઝ વિશે જાણીને તમે સફરજનની છાલને ફેંકવાનું બંધ કરી દેશો.
 

Apple Peel Uses: કચરો સમજી ફેંકી ન દો સફરજનની છાલ, આ 3 કામમાં વાપરશો તો કહેવાશો સ્માર્ટ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More