Beauty Hacks: શરીર પર આ વસ્તુ લગાડી પરફ્યુમ છાંટો, આખો દિવસ શરીરમાંથી આવશે સુગંધ

How to Apply Perfume for long Lasting smell: પરફ્યુમનો યુઝ તો સૌ કોઈ કરે છે. પરંતુ મોટાભાગના લોકોને એ વાતની ખબર નથી હોતી કે પરફ્યુમની સ્મેલ આખો દિવસ ટકે તે માટે શું કરવું. આજે તમને 5 એવી ટીપ્સ જણાવીએ જેને ફોલો કરશો તો સવારે પરફ્યુમ લગાડ્યું હશે તેની સ્મેલ આખો દિવસ શરીરમાંથી આવશે. 
 
Beauty Hacks: શરીર પર આ વસ્તુ લગાડી પરફ્યુમ છાંટો, આખો દિવસ શરીરમાંથી આવશે સુગંધ
Source: Bureau