Open Pores: મુલતાની માટીમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો સ્કિન પર, ઓપન પોર્સ નેચરલી ઓછા થવા લાગશે

Home remedies for Open Pores: સ્કિન પર ઓપન પોર્સ વધવા લાગે તો ચહેરા પર ખાડા દેખાય છે. આ ઓપન પોર્સને નેચરલી ઓછા કરવા માટે મુલતાની માટીમાં 3 વસ્તુ મિક્સ કરી અપ્લાય કરો. આ ફેસપેક લગાડવાથી સ્કિનના ખાડા ઓછા થવા લાગશે અને સ્કિન મુલાયમ દેખાશે.

Open Pores: મુલતાની માટીમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો સ્કિન પર, ઓપન પોર્સ નેચરલી ઓછા થવા લાગશે

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More