ટ્રાવેલીંગમાં રહે છે ઉલટી અને ઉબકાનો ડર ? અપનાવો આ ઘરેલું ઉપાય, નહીં થાય મોશન સિકનેસ !

Motion Sickness Home Remedies: મોશન સિકનેસથી ડરવું જોઈએ નહીં, પરંતુ યોગ્ય તૈયારી અને સાવચેતી રાખીને તેને અટકાવી શકાય છે. મુસાફરી પહેલાંના આ નાના પ્રયાસો તમને ઉલટી અને ઉબકાથી બચાવીને મુસાફરીને આરામદાયક અને યાદગાર બનાવી શકે છે.

ટ્રાવેલીંગમાં રહે છે ઉલટી અને ઉબકાનો ડર ? અપનાવો આ ઘરેલું ઉપાય, નહીં થાય મોશન સિકનેસ !

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More