Beauty Tips: આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય કાજલ

How to Make Kajal Smudge Proof: કાજલ લગાડવાથી આંખની અને ચહેરાની સુંદરતા ચાર ગણી વધી જાય છે. પરંતુ જો કાજલ લગાડ્યા પછી તે આંખ નીચે ફેલાય જાય તો તે ખરાબ દેખાય છે. આવું ન થવા દેવું હોય તો કાજલ અપ્લાય કરતાં પહેલા આ બ્યુટી ટ્રીક્સ ફોલો કરો, આ ટ્રીક્સ ફોલો કરવાથી કાજલ કલાકો સુધી ફેલાશે નહીં.
 

Beauty Tips: આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય કાજલ
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More