Chair Exercise: ચેર પર બેઠા બેઠા પણ ઘટશે બેલી ફેટ, અભિનેત્રી ભાગ્યશ્રીએ શેર કરી 3 સિંપલ એક્સરસાઈઝ જે વધારે છે બોડી ફિટનેસ

Chair Exercise For Belly Fat: ચેર પર બેઠા બેઠા પણ પેટની ચરબી ઉતારી શકાય છે... આવું અમે નહીં બોલીવુડ અભિનેત્રી ભાગ્યશ્રીએ જણાવ્યું છે અને સાથે જ એક વીડિયો શેર કરી 3 ઈઝી એક્સરસાઈઝ કરી બતાવી છે જેને કરવાથી પેટની ચરબી ઉતરી શકે છે.
 
Chair Exercise: ચેર પર બેઠા બેઠા પણ ઘટશે બેલી ફેટ, અભિનેત્રી ભાગ્યશ્રીએ શેર કરી 3 સિંપલ એક્સરસાઈઝ જે વધારે છે બોડી ફિટનેસ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More