LifeHacks: કપૂર સાથે આ 2 વસ્તુ ઘરમાં સળગાવવાથી દુર થશે બેક્ટેરિયા અને નેગેટીવિટી

How to Increase Positive Vibes: ઘરમાં કપૂર સાથે લોબાન અને ગુગલનો ધુમાડો કરવામાં આવે તો તેનાથી શારીરિક અને માનસિક ફાયદા પણ થાય છે. આ વસ્તુઓ ઘરમાંથી નેગેટીવિટી સાથે બેક્ટેરિયાને પણ દુર કરે છે.
 

LifeHacks: કપૂર સાથે આ 2 વસ્તુ ઘરમાં સળગાવવાથી દુર થશે બેક્ટેરિયા અને નેગેટીવિટી

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More