Chana Dal Paratha: આ રીતે ઘરે બનાવો ચણાની દાળનું પુરણ ભરેલા પરોઠા, સવારના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન

Chana Dal Paratha: સવારે નાસ્તામાં અને ડીનરમાં પણ ખાઈ શકાય એવા ચણાની દાળ ભરેલા પરોઠા બનાવવાની રીત જાણો. પરોઠાની અંદર ચણાનીદાળનું મસાલેદાર પુરણ ભરી આ પરોઠા બનાવવાના હોય છે. આ પરોઠા એકદમ સ્વાદિષ્ટ લાગે છે.

Chana Dal Paratha: આ રીતે ઘરે બનાવો ચણાની દાળનું પુરણ ભરેલા પરોઠા, સવારના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.