Cleaning Tips: એક્સપાયર્ડ દવાઓ ટોયલેટ સાફ કરવામાં કામ આવશે, આ રીતે યુઝ કરશો ભેજની વાસ દુર થઈ જશે

Toilet smell in Rainy Season: ચોમાસામાં ચારેતરફ હરિયાળી છવાઈ જાય છે. પરંતુ બીજી તરફ ભેજ અને ભેજના કારણે આવતી ખરાબ સ્મેલની સમસ્યા વધી જાય છે. ચોમાસા દરમિયાન ભેજવાળા વાતાવરણમાં બાથરુમમાંથી ભેજની તીવ્ર વાસ આવે છે. આ વાસ દુર કરવામાં ઉપયોગી ટીપ્સ આજે તમને જણાવીએ.
 

Cleaning Tips: એક્સપાયર્ડ દવાઓ ટોયલેટ સાફ કરવામાં કામ આવશે, આ રીતે યુઝ કરશો ભેજની વાસ દુર થઈ જશે
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More