Coconut Milk For Hair: બેજાન વાળ માટે સંજીવની છે નાળિયેરનું દૂધ, ઘરે આ રીતે રેડી કરી વાળમાં લગાડો

Coconut Milk For Hair: નાળિયેરનું દૂધ ફ્રીઝી અને ડ્રાય વાળ માટે વરદાન છે. જે યુવતીઓના વાળ ડ્રાય અને બેજાન થઈ ગયા હોય તેમણે આ વસ્તુ વાળમાં લગાડવી. ડ્રાય અને ફ્રીઝી હેર પણ શાઈન કરવા લાગશે અને સિલ્કી થઈ જશે.
 

Coconut Milk For Hair: બેજાન વાળ માટે સંજીવની છે નાળિયેરનું દૂધ, ઘરે આ રીતે રેડી કરી વાળમાં લગાડો

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.