White Hair: નાળિયેર તેલમાં આ 3 વસ્તુ મિક્સ કરી લગાડો સફેદ વાળમાં, એકવારમાં મૂળમાંથી કાળા થઈ જશે સફેદ વાળ

Most Effective Remedy For White Hair: સફેદ વાળની સમસ્યા જેમને સતાવતી હોય તેમના માટે આજે એક અસરકારક ઘરેલુ ઉપાય જણાવીએ. આ ઉપાય આયુર્વેદિક ઉપાય છે જેની મદદથી સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ શકે છે. 
 

White Hair: નાળિયેર તેલમાં આ 3 વસ્તુ મિક્સ કરી લગાડો સફેદ વાળમાં, એકવારમાં મૂળમાંથી કાળા થઈ જશે સફેદ વાળ
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More