Dahi Tadka Recipe: 10 મિનિટમાં બનાવો દહીં તડકા, રોટલી, રોટલા સાથે શાક બનાવવાની જરૂર નહીં પડે

Dahi Tadka Recipe: શિયાળામાં રોટલી, શાક સાથે કંઈક ચટપટું ખાવાની ઈચ્છા સૌ ને થાય છે. તેવામાં રોજ નવું શાક શું બનાવવું તેની ચિંતા હોય છે. આવું થાય ત્યારે ફટાફટ દહીં તડકા બનાવી લેજો. ઘરમાં રહેલા દહીંમાંથી આ રીતે દહીં તડકા બનાવશો તો લોકો આંગળા ચાટી-ચાટીને ખાશે.
 

Dahi Tadka Recipe: 10 મિનિટમાં બનાવો દહીં તડકા, રોટલી, રોટલા સાથે શાક બનાવવાની જરૂર નહીં પડે
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More