Beauty Tips: લિપસ્ટિક અને ટિંટેડ લિપ બામ વચ્ચે શું છે અંતર ? ખરીદતા પહેલા જાણી લો કયા સમયે શું લગાડવું ?

Beauty Tips: હોઠની સુંદરતા વધારે તેવા અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ માર્કેટમાં મળે છે. જેમાં હાલ તો યુવતીઓની પહેલી પસંદ છે ટિંટેડ લિપ બામ. પરંતુ ઘણા લોકોને ગેરસમજ હોય છે કે ટિંટેડ લિપ બામ અને લિપસ્ટિક એક જ વસ્તુ છે. પરંતુ આ બંને પ્રોડક્ટ અલગ અલગ હોય છે. આજે તમને જણાવીએ લિપસ્ટિક અને ટિંટેડ લિપ બામ વચ્ચે શું અંતર છે ?
 

Beauty Tips: લિપસ્ટિક અને ટિંટેડ લિપ બામ વચ્ચે શું છે અંતર ? ખરીદતા પહેલા જાણી લો કયા સમયે શું લગાડવું ?

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.