Cleaning Hacks: પોતુ કરવાના પાણીમાં આ 2 વસ્તુ મિક્સ કરી ફ્લોર સાફ કરો, એકવારમાં નીકળી જશે ટાઈલ્સ પરના ડાઘ

Floor Cleaning Hacks: રોજ પોતા કરવા છતાં ટાઈલ્સ પર કેટલાક ડાઘ રહી જતા હોય છે. આ ડાઘને દિવાળી પહેલા કાઢવા માટે આ કામ કરી શકો છો. પોતું કરવાના પાણીમાં આ 2 વસ્તુ મિક્સ કરી યુઝ કરશો તો ટાઈલ્સ પરના ડાઘ એકવારમાં નીકળી જશે.
 

Cleaning Hacks: પોતુ કરવાના પાણીમાં આ 2 વસ્તુ મિક્સ કરી ફ્લોર સાફ કરો, એકવારમાં નીકળી જશે ટાઈલ્સ પરના ડાઘ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More