Kitchen Tips: વધેલા ભાત, શાક, દાળ ફરીથી ગરમ કરો ત્યારે તમે તો નથી કરતાં ને આ ભુલ ?

Reheating Leftover Food: આજે તમને રસોડા માટે અગત્યની એવી ટીપ્સ વિશે જણાવીએ. દરેક ઘરમાં રસોઈને ફરીથી ગરમ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન કઈ ભુલો કરવાનું ટાળવું જોઈએ ચાલો જાણીએ.
 

Kitchen Tips: વધેલા ભાત, શાક, દાળ ફરીથી ગરમ કરો ત્યારે તમે તો નથી કરતાં ને આ ભુલ ?

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.