Hair Gel: ભીંડાના પાણીથી વધશે વાળનો ગ્રોથ, જાણો પાણી કેવી રીતે તૈયાર કરવું અને કેવી રીતે લગાડવું ?

Homemade Hair Gel: વાળ ડ્રાય અને ફ્રિઝી રહેતા હોય તો ધીરેધીરે વાળ રફ અને બેજાન થઈ જાય છે. આવા વાળને રીપેર કરવા માટે ભીંડાના પાણીનો ઉપયોગ કરી શકાય છે. વાળ માટે ભીંડાનું પાણી કેવી રીતે બનાવવું ચાલો તમને જણાવીએ.
 

Hair Gel: ભીંડાના પાણીથી વધશે વાળનો ગ્રોથ, જાણો પાણી કેવી રીતે તૈયાર કરવું અને કેવી રીતે લગાડવું ?

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More