Rice Face Pack: ઇન્સ્ટન્ટ ગ્લો માટે આ 2 વસ્તુ મિક્સ કરી ફેસ પેક બનાવો, 15 મિનિટમાં સ્કિન પર દેખાશે ફરક

Rice Face Pack: કોરિયન સ્કિન કેર હાલ ટ્રેંડમાં છે. કોરિયન સ્કિન કેર પ્રોડક્ટમાં એક વસ્તુ કોમન છે જે છે ચોખાનો લોટ. આજે તમને એવા ફેસ પેક વિશે જણાવીએ જેને ઘરે સરળતાથી બનાવી શકાય છે. આ ફેસ પેકથી સ્કિન પર ઇન્સ્ટન્ટ ગ્લો આવશે.

Rice Face Pack: ઇન્સ્ટન્ટ ગ્લો માટે આ 2 વસ્તુ મિક્સ કરી ફેસ પેક બનાવો, 15 મિનિટમાં સ્કિન પર દેખાશે ફરક

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.