Cooking Tips: કડકડતી ઠંડીમાં પણ ઝડપથી જામશે મલાઈદાર દહીં, બસ અપનાવી લો 2 સિંપલ ટ્રિક

Cooking Tips:  શિયાળામાં દહીં જમાવવામાં મુશ્કેલી થાય છે. ઘણીવાર તો રાત્રે દહીં સેટ થવા રાખ્યું હોય પણ સવાર સુધી દહીં જામતું નથી. આજે તમને આ સમસ્યાનું નિરાકરણ જણાવી દઈએ. તમે 2 સરળ ટ્રિક અપનાવીને શિયાળામાં પણ ઘટ્ટ દહીં જમાવી શકો છો.
 

Cooking Tips: કડકડતી ઠંડીમાં પણ ઝડપથી જામશે મલાઈદાર દહીં, બસ અપનાવી લો 2 સિંપલ ટ્રિક

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More