શું તમારા ઘરમાં પણ છે ભેજની સમસ્યા? માત્ર 10 રૂપિયામાં ખરીદી લો આ સફેદ પાઉડર, સસ્તી અને સરળ ટિપ્સ આવશે કામ

ચોમાસામાં ભેજની સમસ્યાનો સામનો દરેક વ્યક્તિને કરવો પડે છે. ભીનાશને કારણે દુર્ગંધ પણ ફેલાવા લાગે છે. આવી સ્થિતિમાં લોકોને સમજાતું નથી કે શું કરવું. જોકે, માત્ર 100 રૂપિયામાં મળતો સફેદ પાવડર તમને ઘણી મદદ કરી શકે છે. તમારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે.

 શું તમારા ઘરમાં પણ છે ભેજની સમસ્યા? માત્ર 10 રૂપિયામાં ખરીદી લો આ સફેદ પાઉડર, સસ્તી અને સરળ ટિપ્સ આવશે કામ

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More