Morning Tips: અલાર્મ વિના પણ રોજ સવારે જાગી શકશો, રાત્રે સૂતા પહેલા કરજો આ કામ

How to Wake Up Early: રાત્રે યોગ્ય રુટીન ફોલો કરી સુવાનું રાખો તો સવારે અલાર્મ વિના પણ સમયસર આંખ ખુલી જાય છે. સવારે જાગવા માટે મહેનત કરવાની જરૂર પડતી નથી. આજે તમને રાત્રે કેવું રુટીન ફોલો કરવું તે જણાવીએ. આ રુટીન ફોલો કરી તમે સુવાનું શરુ કરશો એટલે સવારે આંખ જાતે જ ખુલી જશે.
 

Morning Tips: અલાર્મ વિના પણ રોજ સવારે જાગી શકશો, રાત્રે સૂતા પહેલા કરજો આ કામ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More