Thecha Recipe: મહારાષ્ટ્રીયન સ્ટાઈલ ઠેચા સાથે ખાશો તો સાદા રોટલી-શાક પણ લાગશે ટેસ્ટી, નોટ કરી લો સ્પેશિયલ રેસિપી

Thecha Recipe: આજે તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્ટાઈલ ઠેચા બનાવવાની રીત જણાવીએ. ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુની મદદથી એકદમ ટેસ્ટી ઠેચા બને છે. તો પછી ફટાફટ નોંધી લો આ સ્પેશિયલ રેસિપી.
 
Thecha Recipe: મહારાષ્ટ્રીયન સ્ટાઈલ ઠેચા સાથે ખાશો તો સાદા રોટલી-શાક પણ લાગશે ટેસ્ટી, નોટ કરી લો સ્પેશિયલ રેસિપી
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More