Honey Benefits: ચોમાસામાં આ રીતે મધથી કરો સ્કિન કેર, સ્કિનની ડ્રાયનેસ સહિતની સમસ્યા દુર થશે

Honey for Glowing Skin: વરસાદી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે સ્કિન પણ ચિપચિપ રહે છે. ચોમાસામાં ખીલ, સ્કિન ઈન્ફેકશન જેવી સમસ્યા થવાનું જોખમ પણ વધારે હોય છે. આ સમયે તમે મધથી સ્કિન કેર કરી શકો છો.
 

Honey Benefits: ચોમાસામાં આ રીતે મધથી કરો સ્કિન કેર, સ્કિનની ડ્રાયનેસ સહિતની સમસ્યા દુર થશે

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More