PM Modi Favorite Paratha: આલુ પરોઠા નહીં પીએમ મોદીને સૌથી વધુ ભાવે છે આ પરોઠા, ફટાફટ નોટ કરી લો તેની રેસિપી

PM Modi Favorite Paratha:  વડાપ્રધાન મોદી પોતાના અનુશાસન અને સાધારણ જીવનશૈલી માટે લોકપ્રિય છે. આજે જ્યારે તેમનો 75 મો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે તેમને સૌથી વધુ ભાવતી એક વાનગી વિશે તમને પણ જણાવીએ. આ પરોઠા તેમને સૌથી વધુ ભાવે છે. 
 

PM Modi Favorite Paratha: આલુ પરોઠા નહીં પીએમ મોદીને સૌથી વધુ ભાવે છે આ પરોઠા, ફટાફટ નોટ કરી લો તેની રેસિપી

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More