ઈંડા-ચિકન-મટનથી પણ વધારે શક્તિશાળી છે આ વેજ આઈટમ, ખાતા જ નસ-નસમાં ભરાઈ જશે તાકાત!

High Protein Food: પ્રોટીન શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. પ્રોટીનનું સેવન કરવાથી શક્તિ મળે છે. મોટાભાગના લોકો પ્રોટીન ડાયટ માટે ચિકન, મટન અને ઈંડાનું સેવન કરે છે. શું તમે જાણો છો કે ઈંડા, ચિકન અને મટન કરતા વધુ પાવરફુલ છે આ વેજ આઈટમ?

ઈંડા-ચિકન-મટનથી પણ વધારે શક્તિશાળી છે આ વેજ આઈટમ, ખાતા જ નસ-નસમાં ભરાઈ જશે તાકાત!

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More