Life Mantra: ખરાબમાં ખરાબ સ્થિતિમાં પણ મગજ કંટ્રોલમાં રહેશે, આ રીત અપનાવી લીધી તો સફળતા મળશે તે નક્કી

How To Control Mind: લાઈફમાં ઘણીવાર મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાવાનો વારો આવે છે. મુશ્કેલીના સમયમાં મગજ પરથી કાબુ ગુમાવી નિર્ણય લેવામાં આવે તો સ્થિતિ વધારે ખરાબ થઈ જાય છે. તેથી હંમેશા મગજ પર કાબુ રાખી રીએક્ટ કરવું. આજે તમને એવી ટ્રીક વિશે જણાવીએ જેનાથી તમે મગજને કંટ્રોલ કરી શકશો.
 

Life Mantra: ખરાબમાં ખરાબ સ્થિતિમાં પણ મગજ કંટ્રોલમાં રહેશે, આ રીત અપનાવી લીધી તો સફળતા મળશે તે નક્કી

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.