Insects: પોતું કરવાના પાણીમાં મિક્સ કરી દો આ 2 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખીઓ, મચ્છર પણ ઉડી જશે તુરંત

Get Rid of Flies and Mosquitoes: જો તમારા ઘરમાં પણ દિવસે માખી અને રાત્રે મચ્છરનો ત્રાસ વધી ગયો છે તો તેનાથી છુટકારો મેળવવાનો જોરદાર ઉપાય આજે જાણી લો. ઘરમાં જ્યારે પોતું કરો ત્યારે પાણીમાં આ 2 વસ્તુઓ ઉમેરી દેવી. આ વસ્તુઓ ઘરમાં ફેલાશે કે તુરંત જ માખી અને મચ્છર ઘરમાંથી ભાગવા લાગશે.
 

Insects: પોતું કરવાના પાણીમાં મિક્સ કરી દો આ 2 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખીઓ, મચ્છર પણ ઉડી જશે તુરંત

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.