કેન્સરનું 25% સુધી જોખમ ઓછું કરે છે વીગન ડાયટ, 80000 લોકો પર થયેલ સ્ટડીમાં થયો મોટો ખુલાસો

Vegan Diet for Cancer Risk: એક સ્ટડી અનુસાર, શાકાહારી અથવા વીગન આહાર અપનાવવાથી કેન્સરનું જોખમ માંસ ખાનારાઓની તુલનામાં ઘણું ઓછું જોવા મળે છે. શું આ ખરેખર સાચું છે? ચાલો જાણીએ.

કેન્સરનું 25% સુધી જોખમ ઓછું કરે છે વીગન ડાયટ, 80000 લોકો પર થયેલ સ્ટડીમાં થયો મોટો ખુલાસો