Weight Loss: 6-6-6 નો ફોર્મ્યુલા ફોલો કરો, બરફની જેમ ઓગળવા લાગશે શરીરની ચરબી, 50 વર્ષે પણ શરીરમાં 30 જેવી સ્ફુર્તિ રહેશે

Weight Loss: નિયમિત ચાલવાથી શરીરને અનેક લાભ થાય છે. જેમાંથી સૌથી મોટો લાભ છે વજન ઘટવાનો, જો તમે વોક કરવામાં 6-6-6 ફોર્મ્યૂલાને ફોલો કરો છો તો શરીરની ચરબી ફટાફટ ઓગળવા લાગે છે. 

Weight Loss: 6-6-6 નો ફોર્મ્યુલા ફોલો કરો, બરફની જેમ ઓગળવા લાગશે શરીરની ચરબી, 50 વર્ષે પણ શરીરમાં 30 જેવી સ્ફુર્તિ રહેશે
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More