પિતાને દીકરા કરતા દીકરી કેમ વધુ વ્હાલી હોય છે? વાયરલ પોસ્ટમાં વ્યક્તિએ આપ્યો ભાવુક જવાબ

Viral Post : હાલમાં જ એક  પોસ્ટ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં પિતાને સંતાનમાં દીકરીઓ કેમ પસંદ કરે છે તેના પર લોકોએ પોતાના મત આપ્યા...એત ઈમોશનલ પોસ્ટ વાંચીને ઘણા યુઝર્સે પોતાનો અભિપ્રાય પણ આપ્યો
 

પિતાને દીકરા કરતા દીકરી કેમ વધુ વ્હાલી હોય છે? વાયરલ પોસ્ટમાં વ્યક્તિએ આપ્યો ભાવુક જવાબ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More