રાશિફળ 22 માર્ચ: આ બે રાશિના જાતકોના અટકી પડેલા કામો પૂરા થશે, માન સન્માનમાં વધારો થશે

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો. 

1/12
image

અનેક દિવસોથી અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. છબી સુધારવાની તક મળશે. વિચારેલા કામો પણ પૂરા કરી શકશો. પરિવાર સંલગ્ન મામલાઓમાં ધ્યાન આપવું પડશે. ઉત્સાહવર્ધક દિવસ છે અને મનોરંજન પણ થતું રહેશે. પ્રેમ વધશે. 

2/12
image

કાર્યક્ષેત્રે સન્માન મળશે. મહેનતથી ધન કમાશો. કેટલાય દિવસથી અધૂરા પડેલા કામો પૂરા થશે. નવા કરાર કે નવા સંબંધ બનશે. સમય સારો છે. અનેક ક્ષેત્રે સક્રિય રહેશો. જીવનમાં આગળ વધવા માટે કેટલાક ફેરફાર કરવા પડશે. મુસાફરીના યોગ છે.

3/12
image

ઉતાવળ ન કરો. પૈસાની સ્થિતિની ચિંતા કરવી પડશે. ફાલતુ ખર્ચા થઈ શકે છે. નોકરી અને ધંધામાં કોઈ વાતને લઈને ગૂંચવણ વધી શકે છે. પૈસાના મામલે સાવચેતી રાખવી પડશે. વર્કપ્લેસ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ શકે છે. 

4/12
image

નોકરીમાં પરેશાની થઈ શકે છે. રૂટિન કામોમાં જોખમ ઉભા થશે. જીદ કરશો તો કોઈ વિવાદ થવાની શક્યતા છે. વિચારવામાં વધુ સમય ન બગાડો. અચાનક પરેશાનીઓ વધી શકે છે. ભાગદોડ રહેશે. લોકોની મદદ નહીં મળી શકે. મૂડ ખરાબ રહેશે. 

5/12
image

પરિવારમાં સુખ શાંતિ વધશે. કાર્યક્ષેત્રે નવા કરાર અને સંધિ થવાની શક્યતા છે. સામાજિક કામોમાં માન સન્માન વધશે. સારા મિત્ર સાથે મુલાકાત થશે. ઓફિસમાં કોઈ ગુપ્ત રીતે મદદ કરી શકે છે. પાર્ટનર તમને આર્થિક મદદ કરી શકે છે. 

6/12
image

વેપાર વધશે. નિચલા સ્તરના કર્મચારીઓનો સહયોગ મળશે. ખાસ લોકો સાથે મુલાકાત થશે. નિયમિત કામોમાંથી થોડા સમય માટે છૂટકારો મળશે. મોટાભાગની પરેશાનીઓ દૂર થશે. જે કામને અધૂરું સમજી રહ્યાં હતાં તે પૂરું થશે. મોટા લોકોની મદદ મળશે.

7/12
image

નોકરી અને ધંધામાં લાભની શક્યતા છે. વિશેષ લાભ કે ઉન્નતિ માટે કેટલીક વધુ કોશિશો કરવી પડશે. જો કે સફળ પણ થશો. કરેલા કામો ભાગ્યની મદદથી પૂરા થશે. ફાયદાની ચિંતા કરો. બીજાને નારાજ  કર્યા વગર ચતુરાઈથી કામ લો.

8/12
image

બિઝનેસમાં ફાયદો ઓછો થશે. ટ્રાન્સફરના યોગ છે. કોઈ નવું કામ શરૂ ન કરો. દિવસ થોડો ટફ હોઈ શકે છે. કાર્યક્ષેત્રની સ્થિતિ તમારું ધ્યાન ભટકાવી શકે છે. આજે મન ફાલતુ  કામોમાં રહેશે. વિચારેલા કામો પૂરા ન થવાથી મૂડ ખરાબ રહેશે.   

9/12
image

રોજબરોજના કામો પૂરા થશે. કામ થતા જશે. સમજી વિચારીને નિર્ણય લેવાથી ફાયદો થશે. નાણાકીય સ્થિતિમાં ખાસ ફેરફારની તક મળી શકે છે. પરિવાર, સમાજમાં તમારું મહત્વ વધશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. જીવનસાથી સાથે સંબંધ ગાઢ થશે. 

10/12
image

નવી ડીલ આજે ન કરો તો સારું. પૈસા અટવાઈ શકે છે. ઈચ્છા ન હોવા છતાં પૈસા ખર્ચાશે. પ્લાનિંગ ગુપ્ત રાખો. પરિવારના લોકો કોઈ મુશ્કેલીમાં નાખી શકે છે. સંબંધોમાં કપરી સ્થિતિ સર્જાઈ શકે છે. વાદ વિવાદમાં અટવાઈ શકો છો.   

11/12
image

આર્થિક તંગી ખતમ થશે. આવક અને ખર્ચ બરાબર રહેશે. અચાનક ધનલાભના યોગ છે. સારા લોકોની સંગતથી ફાયદો થશે. કોશિશ કરીને સમસ્યાઓ ઉકેલી શકશો. કોઈ ખાસ પરિણામની વાટ જોવામાં ધૈર્ય રાખશો તો ખુશ થશો.   

12/12
image

બિઝનેસ ન વધારો તો સારું. જેમ ચાલે છે તેમ ચાલવા દો. મોંઘી ચીજોની  ખરીદી થઈ શકે છે. કોઈ નવો અને મોટો નિર્ણય ન લો તો સારું. સાવધાની રાખો. પૈસા ખર્ચ કરવામાં ચતુરાઈથી કામ લેશો. લવલાઈફ મામલે સારો દિવસ છે.