close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ 23 જૂન: આ 5 રાશિના જાતકોને ગોચર ગ્રહો કરાવશે સારો એવો ફાયદો, પણ રાખવું પડશે આ ધ્યાન

Jun 23, 2019, 08:03 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

આજે કોઈ કામ ન ટાળો. તમારી નોકરી કે બિઝનેસના ટારગેટ પર જ ધ્યાન આપો. એકાગ્રતાથી કામ પૂરા કરવાની કોશિશ કરો. નવી વ્યક્તિ  સાથે મુલાકાત કે મિત્રતાના યોગ છે. પરિવારના કેટલાક લોકો સાથે કામકાજ કે પ્લાનિંગ શેર કરશો. પરિવારની મદદથી જ આર્થિક સમસ્યાનો ઉકેલ આવી શકે છે. દિલ અને દિમાગ પર કંટ્રોલ રાખવાની કોશિશ કરો. 

2/12

કેટલીક નવી તકો મળી શકે છે. તમારી યોજનાઓેને સમર્થન મળશે. બિઝનેસમાં સફળતા મળવાની શક્યતા છે. ભાગ્ય સાથ આપશે. સકારાત્મક રહો. કંપનીના કોઈ કામનું  બજેટ પણ બનાવી શકો છો. પ્રેમી પ્રતિ તમારી જવાબદારીઓ વધી શકે છે. શાંત રહો. નવા લોકો સાથે મુલાકાત થશે જેનાથી સફળતા મળશે.   

3/12

નવા બિઝનેસ, ડીલ અને નવી નોકરીની દરેક પ્રકારની ઓફર મળી શકે છે. વિચારેલા કામો પૂરા થવાના યોગ છે. કોઈ ખાસ કામની શરૂઆતનો સમય છે. તમારામાં ઉત્સાહ રહેશે. ધીરે ધીરે સફળતા મળશે. કેટલીક જૂની યોજનાઓ પર કામ શરૂ નહતું થયું તે કામ શરૂ કરવાની કોશિશ કરો. જે ઈચ્છશો તે કામ જ કરશો. 

4/12

જૂના કરેલા કામોથી ફાયદો થશે. જૂના મિત્ર પણ અચાનક કામ આવી શકે છે. કોઈ ધાર્મિક મુસાફરીની યોજના બનશે. જે પણ કામ તમારા માટે ખાસ છે તે આજે જ પૂરા કરો. શાંતિથી દિવસ પસાર થશે. તમારી મહેનત ઓછી થશે. કોઈ અંગત સમસ્યા હશે તો તે અંગે મહત્વપૂર્ણ સૂચના મળી શકે છે. નાણાકીય ક્ષેત્રે કેટલીક નવી પહેલ કરશો. દરેક કોશિશમાં તમને જીવનસાથીનો સાથ મળશે. 

5/12

તમારી બુદ્ધિથી બધુ સંભાળવાની કોશિશ કરશો. નોકરીયાત લોકોને સાથે કામ કરતા લોકોથી મદદ થશે. આગળ વધવાનો સમય છે. જે કામ અપાશે તે પૂરું કરશો. જે પણ કરશો તેની સાથે કેટલીક વધારાની જવાબદારી રહેશે. લોકો તેમની પરેશાનીઓ તમારી સામે રજુ કરી શકે છે. લોકોની સમસ્યા ઉકેલાવાથી આવનારા દિવસમાં તમને ફાયદો થશે.   

6/12

આગળ વધવાની નવી તક મળી શકે છે. આજે જેની સાથે વાત કરશો તે તમારા મતથી સહમત થશે. પરિવારના કોઈ ખાસ મામલે તમારો મત નિર્ણાયક ઢબે રજુ કરો. તમારા મગજમાં નવા વિચાર આવી શકે છે. કોઈ ખાસ મામલે સોચ બદલાશે. વિવાહ પ્રસ્તાવ મળી શકે છે. બિઝનેસમાં બદલાવનું મન બની શકે છે. 

7/12

વ્યસ્તતા રહેશે. શાંતિથી કામ કરવું પડશે. બીજાની વાત ગંભીરતાથી સાંભળો. લોકો તમારું ધ્યાન પોતાની તરફ ખેંચવાની કોશિશ કરશે. પ્રેમીને તમારા મનની વાત કરો. રોમાંસની તક મળશે. દસ્તાવેજી કામ પર ધ્યાન આપો. કામ પૂરા થશે એમ મન પ્રસન્ન રહેશે. જવાબદારીઓ વધી શકે છે. 

8/12

કોઈ અણબન કે ગૂંચવાયેલો મામલો ઉકેલવાની કોશિશ કરશો. સફળતા મળવાના યોગ છે. જૂની વાતો છોડીને આગળ વધવાની કોશિશ કરો. કોઈ એવી વાત કે પરિસ્થિતિ સામે આવી શકે છે જેનાથી તમારી સોચ બદલાશે. આ બદલાવ તમારા માટે શુભ હશે. દિવસ સકારાત્મક હોઈ શકે છે. પૈસે ટકે ફાયદો થવાની અને કાર્યક્ષેત્રે કોઈ ઉપલબ્ધિ તમારા નામે થવાની સંભાવના છે. 

9/12

કોઈ ખાસ કામમાં મિત્રોની મદદ મળી શકે છે. મહત્વપૂર્ણ મામલાઓમાં લોકો સાથે વાતચીતની તક મળશે. જેનો ફાયદો ઉઠાવો. મિત્રો સાથે વધુ સમય પસાર થશે. કોઈ ખાસ પ્રકારનું દબાણ કે કામનો બોજો ઓછો થઈ શકે છે. પાર્ટનર સાથે સંબંધ સુધરી શકે છે. પાર્ટનર તમને પૂરો સમય આપશે. સારું બોલીને બધુ કામ પૂરા કરાવશો.   

10/12

દિવસ સારો રહેશે. આજે તમે મોટાભાગની સમસ્યાઓને પહોંચી શકશો. જેમાં સફળ થઈ શકો છો. પૈસાની સ્થિતિ પર ગંભીરતાથી વિચારવું પડશે. કોઈ ગૂંચવાયેલી સ્થિતિમાં બાકીના લોકો સાથે વાતચીત કરવાથી સમાધાન મળશે. નાણાકીય ક્ષેત્રે કેટલીક નવી તક મળવાના યોગ છે. કોઈ પણ કામ સમજી વિચારને કરો. કેટલાક કારણોથી જૂની વાતો તમને યાદ આવી શકે છે.   

11/12

કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાતના યોગ છે. અધિકારીઓનો સહયોગ મળશે. સમજદારીથી કામ લો. કામ પ્રતિ પોતાની એકાગ્રતાને ભંગ ન થવા દો. ઓફિસમાં તમને કોઈ નવું કામ આપી શકે છે. પોતાને તૈયાર રાખો. પરિવારનું પૂરું સમર્થન મળશે. યાત્રાના યોગ છે. કોઈ જૂના વિવાદમાં સમાધાન થઈ શકે છે. સંતાન અને શિક્ષા તરફ તમારું ધ્યાન રહેશે. 

12/12

મોટાભાગના કામ પૂરા  થશે. ફાયદો થઈ શકે છે. મિત્રો સાથે કોઈ  કાર્યક્રમ બની શકે છે. નાણાકીય સ્થિતિમાં સુધારની કોશિશ કરો. કોઈ મોટો નિર્ણય આજે તમે લઈ શકો છો. બિઝનેસમાં નવી તક મળશે. કેટલાક મામલાઓમાં અનુભવી લોકોની સલાહ લઈને જ નિર્ણય  કરો. આજે દિમાગમાં જે સવાલ ચાલી રહ્યાં છે તેના જવાબ તમને મળી શકે છે. ધૈર્ય રાખો.