રાશિફળ 9 જુલાઈ: આ રાશિના જાતકોના વિચારેલા કામો થશે પૂરા, કૌટુંબિક સમસ્યાઓનો આવશે ઉકેલ

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12
image

અનેક દિવસોથી અટવાયેલા કામો પૂરા થશે. કૌટુંબિક સંબંધો મધુર થશે. ઈમેજ સુધારવાની તક મળશે. વિચારેલા કામો પૂરા થશે. કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ આવશે. પરણિત લોકોને સુખ મળશે. પ્રેમ વધશે. જૂની બીમારીઓમા રાહત મળશે. 

2/12
image

કારોબારમાં વ્યસ્તતા રહેશે. કાર્યક્ષેત્રે સન્માન મળશે. મહેનતથી ધન કમાશો. જે કામ અધૂરા હતા તે પૂરા થઈ શકે છે. નવા કરાર કે સંબંધ થવાની શક્યતા છે. સમય સારો છે. આગળ વધવા માટે જીવનમાં કેટલાક ફેરફાર જરૂરી છે. રોમાન્સની તક મળશે. 

3/12
image

ઉતાવળમાં કોઈ કામ ન કરો. પૈસાની સ્થિતિની ચિંતા કરો. ફાલતું ખર્ચા થઈ શકે છે. ઓફિસ કે વર્કપ્લેસ પર તણાવવાળી સ્થિતિ થઈ શકે છે. મિત્રો અને પિરવારની જરૂરિયાતોમાં ફસાઈ શકો છો. સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન વર્તો. 

4/12
image

નોકરીમાં પરેશાની થઈ શકે છે. રૂટિન કામોમાં કેટલાક જોખમો આવી શકે છે. જીદ કરશો તો કોઈ સાથે વિવાદ થશે. વધુ વિચારવામાં સમય ન બગાડો. કામકાજમાં અડચણોથી મૂડ બગડશે. લોકોની મદદ મળી શકશે નહીં. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે.

5/12
image

પરિવારમાં સુખ શાંતિ વધશે. કાર્યક્ષેત્રે નવા કરાર સંધિ થશે. સામાજિક કામકાજમાં સન્માન મળશે. ઓફિસમાં કોઈ વ્યક્તિ ગુપ્ત રીતે મદદ કરી શકે છે. પાર્ટનર આર્થિક મદદ કરી શકે છે. તમારું ધ્યાન કોઈ દૂરના સ્થાન પર વધુ રહેશે. સારા મિત્ર સાથે મુલાકાત થશે.

6/12
image

કારોબાર વધશે. નીચલા સ્તરના કર્મચારીઓનો સહયોગ મળશે. ખાસ લોકો સાથે મુલાકાત થશે. મોટાભાગની પરેશાનીઓ દૂર થવાના યોગ છે. જે કામ અધૂરું સમજી રહ્યાં હતાં તે પૂરું થશે. મોટા લોકોનો સહયોગ મળી શકે છે, ફાયદો પણ થશે. 

7/12
image

નોકરી અને બિઝનેસમાં લાભની સંભાવના છે. દિવસ સારો રહેશે. વિશેષ લાભ અને ઉન્નતિ માટે વધુ કોશિશ કરવી પડી શકે છે. સફળ પણ થશો. કરેલા કામો ભાગ્યની મદદથી પૂરા થશે. તમારા  ફાયદાની ચિંતા કરો. બીજાને નારાજ કર્યા વગર ચતુરાઈથી કામ કરો.

8/12
image

બિઝનેસમાં  ફાયદો ઓછો થશે. ટ્રાન્સફરના યોગ છે. કોઈ નવું કામ શરૂ ન કરો. કાર્યક્ષેત્રે સ્થિતિઓ તમારું ધ્યાન ભટકાવી શકે છે. ફાલતુ કામોમાં મન વધુ રહેશે. વિચારેલા કામો પૂરા ન થવાથી મૂડ ખરાબ થશે. દિવસ થોડો ટફ રહેશે. 

9/12
image

રોજબરોજના કામ પૂરા થવાના યોગ છે. સમજી વિચારીને નિર્ણય લેવાથી ફાયદો થઈ શકે છે. નાણાકીય સ્થિતિમાં સારા ફેરફારની તક મળશે. પરિવાર અને સમાજમાં સન્માન મળશે. પ્રેમ સંબંધમાં સફળતા મળશે. જીવનસાથી સાથે સંબંધ ગાઢ બનશે. 

10/12
image

આજે નવી ડીલ ન કરો તો સારું. પૈસા અટવાઈ શકે છે. દિવસની શરૂઆત સારી નહીં રહે. ઈચ્છા ન હોવા છતાં પૈસા ખર્ચાશે. પ્લાનિંગ ગુપ્ત રાખો. સંબંધોમાં કેટલીક કપરી સ્થિતિ ઉભી થઈ શકે છે. વાદ વિવાદ ઉકેલાઈ શકે છે. કામકાજમાં સુસ્તીનો માહોલ રહેશે.

11/12
image

આર્થિક તંગી ખતમ થશે. આવક અને ખર્ચ બરાબર રહેશે. ઓફિસમાં અધિકારીઓનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રે પૂરી તાકાતથી કામ કરશો. અચાનક ધનલાભ થઈ શકે છે. સારા લોકોની સંગતનો ફાયદો થશે. કોશિશ કરવાથી સમસ્યાઓનો ઉકેલ આવશે. 

12/12
image

બિઝનેસ ન વધારો તો સારું. જેમ ચાલે છે તેમ ચાલવા દો. મોંઘી ચીજો ખરીદી શકો છો. કોઈ નવા અને મોટા નિર્ણય ન લો તો સારું. સાવધાની રાખો. પૈસા ખર્ચવામાં ચતુરાઈથી કામ લો. લવ લાઈફ મામલે સારો દિવસ છે.