close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ 14 જુલાઈ: આ 5 રાશિના જાતકો પર ભગવાનની અસીમ કૃપા, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

Jul 14, 2019, 08:04 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

ધનલાભના યોગ છે. દુશ્મનો પર જીત મળશે. ઓફિસમાં વધુ મહેનત કરવી પડશે. નોકરીમાં પ્રોગ્રેસ થશે. આત્મવિશ્વાસ પણ વધશે. મોટાભાગના મામલાઓમાં નુકસાનથી બચી જશો. આસપાસના કે સાથેના લોકો સાથે સંબંધ સુધરશે. મિત્રોની મદદ મળશે. સંતાન સુખ અને આર્થિક મદદ મળી શકશે.   

2/12

તમારી વાત અને કામની અસર લોકો પર થઈ શકશે. લોકો તમારી વાત સાંભળશે. કોઈ બેઠક-સમારોહનું આમંત્રણ મળી શકે છે. પરિવારજનોનું પૂરેપૂરું સમર્થન અને સહયોગ મળશે. દૂર રહેતા લોકો સાથે વાતચીત થશે. આજે એવી મુસાફરી થશે જેનો ફાયદો આવનારા દિવસોમાં થશે. જૂના વિવાદની પતાવટ થઈ શકે છે.   

3/12

નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે. આવક વધવાની સાથે કેટલીક  સારી તકો મળી શકે છે. જેનાથી તમને પોતાને નવાઈ લાગશે. જે સ્થિતિનો સામનો કરી રહ્યાં છો તેનાથી ફાયદો જ થશે. જે ખાસ વાત છે તેને ગંભીરતાથી જ લો. સોચ પોઝિટિવ રાખો. 

4/12

પૂરેપૂરું ધ્યાન કેરિયરમાં આગળ વધવા પર રહેશે. તમે થોડા મૂડી અને થોડા વધુ સંવેદનશીલ થઈ શકો છો. સામાજિક કાર્યક્રમોમાં સામેલ થવાની તક મળી શકે છે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. સુખદ ઘટનાઓ થશે. જેને સમસ્યા સમજતા હશો તે થોડા સમય બાદ તમારા જીવનમાં પોઝિટિવ ફેરફાર લાવનારી સાબિત થશે. 

5/12

સામાજિક દાયરામાં તમે સક્રિય અને સફળ થઈ શકો છો. કોઈ પણ કપરી પરિસ્થિતિમાં અનેક લોકો તમારો સાથ આપવા તૈયાર રહેશે. મોટાભાગના મિત્રો તમારી સાથે છે અને તમારો સાથ નિભાવશે. કેટલાક મિત્રો ગુપ્ત રીતે તમારી મદદ કરી શકે છે. સારો સમય ચાલી રહ્યો છે. કાનૂની કામોમાં જીત મળવાના યોગ છે. મન પ્રસન્ન રહેશે. 

6/12

દિવસ સામાન્ય રહેશે. લેવડદેવડ અને રોકાણના મામલામાં નવું પ્લાનિંગ કરશો. તમારી એકાગ્રતા ચરમસીમાએ રહેશે. એક સાથે અનેક કામ સંભાળવા પડશે. લોકોને મળવાનું કે પરિવાર સાથે ક્યાંક જવાનો કાર્યક્રમ બની શકે છે. કામ અને મહેનત વધુ  રહેશે. જો કે સફળતા મળશે.   

7/12

કામ અટકશે નહીં. એકવાર જ્યારે કામ ચાલુ થશે તો તેમારો સંકોચ પણ દૂર થશે. કેટલાક લોકો તમારી પાસે વધુ અપેક્ષા રાખી શકે છે. બીજાની જરૂરિયાતો પૂરી કરવા પર ધ્યાન આપશો. આજે મળવાની તકો પર નજર રાખો. તેનાથી પૈસાની સ્થિતિમાં સુધાર થઈ શકે છે. 

8/12

પદ, વેતન કે તમારા અધિકાર વધી શકે છે. કોઈ નવા સ્થાન પર જવાના યોગ છે. નવી ચીજ પણ શીખી શકો છો. પ્રેમી સાથે સંબંધો અને નીકટના સંબંધોમાં પ્રગતિ થશે. તમારા સંબંધ મજબુત થઈ શકે છે. દિમાગમાં ઉથલપાથલ થઈ શકે છે. પરંતુ તેને ફાયદો થશે. જેટલું બને તેટલું પ્રેક્ટિકલ રહો. નોકરીમાં પોતાના પ્રદર્શન પર ધ્યાન રાખો. 

9/12

મહત્વપૂર્ણ લોકો સાથે સારો તાલમેળ રહેશે. મહત્વપૂર્ણ સંબંધો વધુ સારા બનશે. પૈસાની સ્થિતિને લઈને થોડો વિચાર કરી શકો છો. કેટલીક નવી જવાબદારીઓ તમારા પર આવી શકે છે. જેને ખુશી ખુશી સ્વીકાર કરવાનું તમારા માટે સારું રહેશે. ગોચર કુંડળીમાં પંચમ ચંદ્રમા તમારી યોજનાઓ સફળ બનાવશે.   

10/12

જૂના સંબંધોને મજબુત કરવામાં સફળતા મળશે. કોઈ વધારાનું કામ હાથમાં લે તે પહેલા એ વાતનું જરૂર ધ્યાન રાખો કે તમારે રોજબરોજની જવાબદારીઓ નિભાવવાની છે. બીજાને મદદ કરશો અને તેનાથી તમને ખુશી મળશે. ધનલાભ થઈ શકે છે. તમે વિચારેલા કામો પૂરા થશે. કેટલાક એવા અનુભવ થશે જે પહેલા ઓછા થયા હોય. પિતાની મદદ મળશે. 

11/12

જૂના સંબંધોને મજબુત કરવામાં સફળતા મળશે. કોઈ વધારાનું કામ હાથમાં લે તે પહેલા એ વાતનું જરૂર ધ્યાન રાખો કે તમારે રોજબરોજની જવાબદારીઓ નિભાવવાની છે. બીજાને મદદ કરશો અને તેનાથી તમને ખુશી મળશે. ધનલાભ થઈ શકે છે. તમે વિચારેલા કામો પૂરા થશે. કેટલાક એવા અનુભવ થશે જે પહેલા ઓછા થયા હોય. પિતાની મદદ મળશે. 

12/12

લાઈફમાં કોઈ મોટો ફેરફાર થઈ શકે છે. પરેશાનીઓ ઓછી થશે. મનમાં જે વાત ઘૂમી રહે છે તેના પર કોઈ બીજા સાથે વિચાર વિમર્શ કરશો તો ફાયદો થશે. મોટાભાગના મામલે સફળ થશો. ઘર પરિવારમાં તમારા માટે ઘણું કામ રહેશે. કોઈ નવી વાત, યોજના કે કામ માટે દિવસ સારો છે. કઈંક નવું કરશો તો તમારા માટે સારું રહેશે.