રાશિફળ 30 નવેમ્બર: વિચારીને નિર્ણય લેશો તો થશે ફાયદો, પ્રેમ સંબંધોમાં આવી શકે છે તણાવ

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. તો આજે તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં....

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. તો આજે તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં....

1/12

મેષ રાશિ

મેષ રાશિ

બિઝનેસમાં ફાયદો ઓછો થશે. ટ્રાન્સફર થવાના યોગ બની રહ્યા છે. કોઈ નવુ કામ શરૂ ન કરતા. તમારા માટે દિવસ ટફ બની શકે છે. કાર્યક્ષેત્રની સ્થિતિઓ તમારું ધ્યાન ભટકાવી શકે છે. આજે ફાલતુ કામમાં દિવસ પસાર થશે. વિચારેલા કામ પૂરા ન થવાથી તમારો મૂડ પણ ખરાબ થઈ શકે છે. અવિવાહિત લોકોના પ્રેમ સંબંધોમાં તણાવ આવી શકે છે. પાર્ટનરનો મૂડ સારો નહિ રહે.

2/12

વૃષભ રાશિ

વૃષભ રાશિ

નોકરી અને બિઝનેસમાં લાભની શક્યતા બની રહી છે. તમારા માટે દિવસ સારો રહેશે. વિશેષ લાભ અને પ્રગતિ માટે તમારા આજે કંઈક ખાસ કરવું પડશે. તેમાં તમે સફળ પણ થઈ શકો છો. તમારા કામ નસીબના મદદથી પૂરા થઈ શકે છે. તમારા ફાયદાની ચિંતા જરૂર કરો. બીજાને નારાજ કર્યા વગર ચતુરાઈથી કામ કરો. લવ પાર્ટનર પર તમારો ખર્ચ વધી શકે છે. લવર કે જીવનસાથી પર ગુસ્સો ન કરો. કોઈના પર તમારી લાગણી થોપો નહિ. 

3/12

મિથુન રાશિ

મિથુન રાશિ

વેપાર વધશે. તમારા નીચલા સ્તરના કર્મચારીઓ તરફથી સહયોગ મળશે. તમારી મુલાકાત ખાસ લોકો સાથે થઈ શકે છે. તમારા નિયમિત કામકાજમાંથી તમને થોડા સમય માટે છુટકારો મળી શકે છે. તમારી મોટાભાગની તકલીફો ખત્મ થવાના યોગ છે. જેમાં અધૂરા કામ પણ પૂરા થશે. મોટા લોકો તરફથી સહયોગ મળશે. તમને ફાયદો પણ થઈ શકે છે. દિવસભર થાકેલા રહેશો. આરામ નહિ કરો તો તકલીફો વધી શકે છે. 

4/12

કર્ક રાશિ

કર્ક રાશિ

પરિવારમાં સુખ-શાંતિ વધશે. કાર્યક્ષેત્રમાં નવા એગ્રીમેન્ટ અને કરાર થવાની શક્યતા છે. સામાજિક કામકાજમાં સન્માન મળી શકે છે. કોઈ સારા મિત્રો સાથે મુલાકાત થવાના યોગ બની રહ્યાં છે. તમારું ધ્યાન કોઈ દૂરના સ્થાન પર વધુ રહેશે. ઓફિસમાં કોઈ વ્યક્તિ ગુપ્ત રૂપથી તમારી મદદ કરી શકે છે. રોમાન્સના સારા તક મળવાના યોગ છે. પાર્ટનર તમને આર્થિક મદદ કરી શકે છે. આજે તમે તમારી સાથે કામ કરનારાઓ પ્રતિ આકર્ષિત થઈ શકો છો. 

5/12

સિંહ રાશિ

સિંહ રાશિ

નોકરીમાં પરેશાની આવી શકે છે. રુટિન કામોમાં કેટલાક જોખમ આવી શકે છે. જીદ કરશો તો કોઈ વિવાદ થવાની શક્યતા છે. વધુ વિચારમાં સમય ન ગુમાવો. અચાનક તમારી તકલીફો પણ વધી શકે છે. કામકાજમાં રુકાવટ આવવાથી તમારો મૂડ પણ ખરાબ થઈ શકે છે. કેટલાક મામલામાં લોકોની મદદ નહિ મળી શકે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ઊંઘ પણ ઓછી રહેશે. માથાનો દુખાવો અને આંખમાં બળતરા થઈ શકે છે. 

6/12

કન્યા રાશિ

કન્યા રાશિ

જલ્દીમાં કોઈ કામ ન કરો. રૂપિયાની સ્થિતિની ચિંતા કરવી પડશે. તમારો ફાલતુ ખર્ચો થઈ શકે છે. નોકરી અને બિઝનેસમાં કોઈ વાતને લઈને સમસ્યાઓ વધી શકે છે. રૂપિયાના મામલામાં સાવધાની રાખવાની રહેશે. સ્વાસ્થયને લઈને લાપરવાહી ન કરો. ઓફિસ કે વર્ક સ્પેસ પર તણાવપૂર્ણ સ્થિતિ બની શકે છે. આજે તમે મિત્રો અને પરિવારની જરૂરિયાતોમાં ફસાઈ શકો છે. પેટ સંબંધિત રોગ થવાના યોગ છે. 

7/12

તુલા રાશિ

તુલા રાશિ

વેપારમાં વ્યસ્તતા રહેશે. કાર્યક્ષેત્રમાં સન્માન મળી શકે છે. મહેનતથી ધન કમાવી લેશો. જે કામ ગત કેટલાક દિવસોથી અધૂરા પડ્યા હતા, તે થઈ શકે છે. નવા એગ્રીમેન્ટ અથવા નવા સંબંધ બનાવવાની શક્યતા છે. સમય સારો છે. કોઈ ક્ષેત્રોમાં તમે એકસાથે સક્રિય પણ રહેશો. આગળ વધવા માટે તમારે જીવનમાં કેટલાક બદલાવ કરવા પડી શકે છે. અવિવાત લોકોને રોમાન્સની તક મળી શકે છે. મુસાફરીના પણ યોગ છે.   

8/12

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ

અનેક દિવસોથી રોકાયેલા કામ પૂરા થઈ શકે છે. પારિવારિક સંબંધમાં મધુર રહેશે. તમારી ઈમેજ સુધારવાની તક પણ તમને મળી શકે છે. વિચારેલા તમામ કામો થઈ શકે છે. તમારા માટે દિવસ ઉત્સાહવર્ધક છે અને મનોરંજક પણ હોઈ શકે છે. પરિવાર સાથે જોડાયેલ મામલામાં તમારે ધ્યાન આપવું પડશે. કેટલાક ઘરેલુ અટકેલા કામ પણ સોલ્વ થઈ શકે છે. પરિણીત લોકોને સુખ મળી શકે છે. પ્રેમ વધશે. જૂની બીમારીઓમાં થોડો આરામ મળી શકે છે. 

9/12

ધન રાશિ

ધન રાશિ

આર્થિક તંગી ખત્મ થઈ જશે. આવક અને ખર્ચા બરાબર રહેશે. ઓફિસમાં અધિકારીઓનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં તમે પૂરતી તાકાતથી કામ પૂરા કરી શકો છો. આર્થિક તંગી ખત્મ થઈ શકે છે. અચાનક ધનલાભ થઈ શકે છે. સારા લોકની સંગતિથી ફાયદો થઈ શકે છે. સંતાન પાસેથી કોઈ સારા સમાચારા મળવાના યોગ છે. પ્રયાસો કરવાથી સમસ્યા દૂર થશે. આજના દિવસે ધીરજ રાખવાથી તમે ખુશ રહેશો.

10/12

મકર રાશિ

મકર રાશિ

બિઝનેસ ન વધારો તો સારું છે. જે જેવું ચાલે છે, તેવું ચલાવા દો. મોંઘી ચીજોને ખરીદારી થઈ શકે છે. આજે તમે કોઈ સારો અને મોટો નિર્ણય ન લોતો સારું છે. સાવધાની રાખો. રૂપિયા ખર્ચ કરવામાં તમે બહુ જ ચતુરાઈથી કામ લેશો. લવ લાઈફ મામલે તમારો દિવસ સારો જશે. થાક અને ઊંઘ ઓછી થવાથી સમસ્યા આવી શકે છે.

11/12

કુંભ રાશિ

કુંભ રાશિ

નવા સોદા આજે ન કરો તો સારું છે. રૂપિયા પણ રોકાઈ શકે છે. દિવસની શરૂઆત સારી નહિ થાય. ન ઈચ્છતા પણ રૂપિયા ખર્ચાઈ જશે. પરિવારના લોકો તમને આકરી સ્થિતિમાં મૂકી શકે છે. આજે તમારું પ્લાનિંગ ગુપ્ત જ રાખજો. કોઈ સાથે પણ શેર ન કરતા. સંબંધોના ક્ષેત્રમાં પણ કેટલીક આકરી સ્થિતિ બની શકે છે. વાદ-વિવાદમાં અટવાઈ શકો છો. કામકાજમાં સુસ્તીનો માહોલ બની રહેશે. માથુ અને પેટ દર્દની સમસ્યા આવી શકે છે. ભોજનમાં સાવધાની રાખો.

12/12

મીન રાશિ

મીન રાશિ

રોજિંદા કામ પૂરા થવાના યોગ છે. તમારા કામ થતા જશે. વિચારીને નિર્ણય લેવાથી તમને ફાયદો થઈ શકે છે. રૂપિયાની સ્થિતમાં સારા બદલવાની તક આવી શકે છે. પરિવાર, સમાજમાં તમારું મહત્વ વધશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. જીવનસાથી સાથે તમારા સંબંધો વધુ ઊંડા થશે. પાર્ટનર સાથે આજો સારો દિવસ વિતાવી શકશો. સ્વાસ્થયમાં ઉંચનીચ આવી શકે છે. ભોજનમાં મસાલેદાર ચીજોનું સેવન ન કરતા.