રાશિફળ 27 ફેબ્રુઆરી: આ રાશિના જાતકો માટે આજનો દિવસ છે ખુબ જ ખાસ, અચાનક ધનવર્ષા થશે

Feb 27, 2020, 08:02 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

તમારા કામકાજ અંગે ગંભીરતાથી વિચારો. તમારે બીજાની સલાહ પર ધ્યાન આપવું પડશે. નવા લોકો સાથે મુલાકાત થવાથી કેટલાક ફાયદા થઈ શકે છે. શિક્ષણ, બિઝનેસ, નોકરી કે મહત્વપૂર્ણ દસ્તાવેજ સંબંધિત પ્રવાસ થઈ શકે છે. મુસાફરી દરમિયાન અનેક નવી વાતો તમને જાણવા મળી શકે છે. વિવાહ સંબંધિત ચર્ચા થઈ શકે છે. કોઈ સકારાત્મક વ્યક્તિ સાથે તમારે લાંબી વાત થશે.

2/12

વૃષભ

વૃષભ

અચાનક ફાયદો થઈ શકે છે. ધનલાભના યોગ છે. તમારી મુલાકાતે કેટલાક એવા લોકો સાથે થશે જે તમને તમારી સોચ બદલવા માટે પ્રેરિત કરી શકે છે. આજે તમે તમારી ભાવનાઓ, અને ટેન્શન સારી રીતે શેર કરી શકશો. રોજબરોજના કામ પૂરા કરી શકશો. પાર્ટનરનો સહયોગ મળવાના યોગ છે. 

3/12

મિથુન

મિથુન

કન્ફ્યુઝનની સ્થિતિને પહોંચી વળવામાં સફળ થશો. ધૈર્ય અને કોશિશ વચ્ચે સંતુલન રાખશો તો સમસ્યાઓનો ઉકેલ આવશે. ધનલાભના યોગ છે. સારા સમાચાર મળશે. નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે. 

4/12

કર્ક

કર્ક

પરેશાનીઓથી છૂટકારો મળશે. નવી ટેકનિકના કારણે કામ સરળ બનશે. કોઈ નવું ઉપકરણ ખરીદશો. નવા વિચારો અને ટેક્નોલોજી ફાયદાકારક બનશે. બિઝનેસમાં પરિવારની સહાયતાથી સફળતા મળશે. પ્રેમમાં સફળતા મળવાના યોગ છે. 

5/12

સિંહ

સિંહ

તમારા મનમાં કેટલાક મોટા વિચારો આવી શકે છે. ભરોસાપાત્ર લોકો પાસેથી સમયસર સલાહ અને મદદ મળશે. પ્રતિભા દેખાડવામાં સફળ થશો. સંયમ રાખશો અને પોતાના માટે કઈંક સારું કામ કરશો. વિચારેલા કામો પૂરા કરવાની કોશિશ કરશો.  

6/12

કન્યા

કન્યા

કેરિયરમાં ફેરફારની દ્રષ્ટિએ સમય ઠીક છે. સ્પષ્ટ અને માપીતોલીની કામ કરશો તો પરેશાનીઓથી બચશો. ધનલાભના યોગ છે. કરેલા કામોથી ફાયદો થશે. બધાનું સન્માન કરો. પ્રોફેશનમાં સફળતા મળશે. મોટો નિર્ણય લેતા સાથેના લોકોની સલાહ લો.

7/12

તુલા

તુલા

અવિવાહિત લોકોની લવલાઈફ સારી હોઈ શકે છે. પરણિત લોકોને પણ પાર્ટનરની મદદ મળી શકે છે. આજે કોઈ સારા સમાચાર મળશે. કારોબારમાં વ્યસ્ત રહેશો. નોકરીમાં નવું કામ મળવાના યોગ છે. કઈંક નવું શીખવા મળશે. આવકના રસ્તા ખુલશે.

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

મહેનત કરશો અને ફાયદો પણ થશે. કોઈની સાથે વાતચીત થશે જેનો ફાયદો તમારી કેરિયરમાં થશે. સાથે કામ કરનારી કોઈ વ્યક્તિ તમને કેરિયર માટે મદદ કરશે. કાર્યક્ષેત્રમાં સંયમથી કામ કરો, તો સ્થિતિ તમારી ફેવરમાં થઈ શકે છે. 

9/12

ધનુ

ધનુ

તમારા મનની વાત તમે કહેવા માંગતો હોવ તો  કહી દો. દરેક ચીજ પર ધ્યાન આપો. મનનો અવાજ સાંભળવાની કોશિશ કરો. જવાબદારી વધશે. નવા લોકો સાથે સંપર્ક થશે. જીવનસાથીનું સન્માન મળશે. 

10/12

મકર

મકર

કોઈ મોટી પરેશાનીનો પૈસાથી ઉકેલ આવશે. આવકના રસ્તા ખુલશે. કામકાજ વધુ રહેશે. બોસ સાથે વાતચીતમાં સફળતા મળશે. બિઝનેસમાં ફાયદાના યોગ છે. રોજબરોજના કામ પૂરા થઈ શકે છે. પાર્ટનરના સહયોગથી સફળ થશો. 

11/12

કુંભ

કુંભ

નોકરીયાતો અને બિઝનેસ કરનારા લોકો તમારા કામકાજથી સંતુષ્ટ રહેશે. મોટા અધિકારીઓ સાથે વાતચીતની સંભાવના છે. દુશ્મનો પર જીત મળશે. સંબંધોનો ફાયદો થશે. કારોબારમાં સફળતા મળશે. 

12/12

મીન

મીન

ધનલાભના યોગ છે. પૈસાના ક્ષેત્રમાં સારા સુધારા થવાના યોગ છે. કેટલીક તકોનો ફાયદો મળી શકે છે. અચાનક ધનલાભ થશે. રોકાણોના સૂચનો પર નિર્ણય પોતાના મત મુજબ કરો. આત્મવિશ્વાસ વધશે. કામ ધંધો સારો ચાલશે.