રાશિફળ 23 ઓગસ્ટ: આ 3 રાશિના જાતકો પર આજે ગ્રહો મહેરબાન, બધી ઈચ્છાઓ પૂરી થશે

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12
image

વેપારીઓ માટે સમય સારો નથી. કોઈને પૈસા ઉધાર ન આપો. કોઈ જૂની ઉધારી ટેન્શન આપી શકે છે. નોકરીયાતો સંભાળીને રહે. ઓફિસમાં પરેશાની થઈ શકે છે. કોઈ વાતનું ટેન્શન થઈ શકે છે. કોઈ સાથે વિવાદ પણ થઈ શકે છે. માનસિક તણાવ વધશે. પાર્ટનરની કોઈ વાતથી મૂડ ખરાબ થઈ શકે છે. 

2/12
image

વિચારેલા કામો પૂરા થશે. અચાનક ધનલાભના યોગ છે. તમારા વિચારવાના તરીકામાં સકારાત્મક ફેરફાર થઈ શકે છે. સંતાનનો સહયોગ મળશે. તમારા પ્લાનિંગને મહેનતથી પૂરા કરશો અને તેનો ફાયદો પણ તમને મળી શકે છે. મિત્રો અને ભાઈઓનો સહયોગ મળી શકે છે. પાર્ટનરનો પ્રેમ અને સહયોગ ઓછો મળશે. 

3/12
image

બિઝનેસમાં અચાનક ધનલાભના યોગ છે. પાર્ટનરથી તમને સહયોગ મળી શકે છે. પાર્ટનરના સૂચનો તમારા માટે મહત્વના બની શકે છે. તમને અચાનક ધનલાભ થઈ શકે છે. ફસાયેલા નાણા પાછા મળી શકે છે. તમને કેટલીક સારી તકો મળી શકે છે. સારું અને મીઠુ બોલીને તમે તમારું કામ પૂરું કરાવશો. ભોજનમાં સાવધાની રાખો. 

4/12
image

જોબ બદલવાનું કે એકસ્ટ્રા આવકનો વિચાર આવશે. જેમાં ભાગ્યનો સાથ મળી શકે છે. નવી શરૂઆતમાં સફળ થશો. અટવાયેલા પૈસા પાછા મળશે. અચાનક ફાયદો થશે. બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે. આત્મવિશ્વાસ વધશે. 

5/12
image

બિઝનેસમાં સાવધ રહેવું પડશે. ઓફિસ કે ધંધામાં જે કામ હાથમાં લેશો તેમાં સફળતાના ચાન્સ ઓછા છે. એકલાપણાથી બચો. આજે મળનારા પૈસા બચાવીને રાખો. બિઝનેસમાં કોઈ અનુભવીની સલાહ લો. ઉતાવળ ન કરો.

6/12
image

આવક વધારવા અને  ખર્ચા ઘટાડવા પર પ્લાનિંગ  કરી શકો છો. પ્રેમીઓ માટે સારો દિવસ છે. નોકરીમાં બદલાવ અને પદોન્નતિની સંભાવના છે. આજે કોઈને સલાહ ન આપો. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઈ શકે છે.  

7/12
image

અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. નોકરી અને  બિઝનેસમાં સમય પર સહયોગ ન મળવાથી પરેશાની થશે. કામનો વિરોધ થશે. આમ છતાં કઈક નવું કરવાનું વિચારશો. જીવનસાથીની મદદ મળશે. કઈક મોટી યોજના ઘડશો. 

8/12
image

પૈસાના મામલે તમારે નુકસાન થઈ શકે છે. કેટલાક કાયદાકીય મામલાઓમાં તમે ગૂંચવાઈ શકો છો. સમયનું ધ્યાન રાખો. કેટલાક ખાસ કામમાં વધુ મહેનત કરવી પડી શકે છે. અચાનક થનારા કોઈ ઘટનાક્રમ પર તમે તરત કોઈ નિર્ણય ન લો. સ્વાસ્થ્ય સાામાન્ય રહેશે. થોડો થાક લાગી શકે છે.   

9/12
image

શેરમાર્કેટમાં સમજી વિચારીને રોકાણ કરો. બિઝનેસ કરનારા સાવધાન રહે. કાનૂની મામલે ગૂંચવાઈ શકો છો. ફાલતુ કામોમાં સમય બગડી શકે છે. લવલાઈફમાં ફેરફારના યોગ છે. અવિવાહિતો માટે સારો સમય છે. સ્વાસ્થ્ય મામલે સંભાળીને રહો.

10/12
image

તમને નુકસાન થઈ શકે છે. દેખાડા અને આડંબરથી દૂર રહો. પરિવારમાં આર્થિક સ્થિતિને લઈને વિવાદ થઈ શકે છે. એકસ્ટ્રા જવાબદારી મળી શકે છે. પૈસાના મામલે સાવધાન અને ચોક્કસ રહો. નહીં તો મોટું નુકસાન થશે. તમે થોડા પરેશાન રહેશો. પાર્ટનરના વ્યવહારથી દુ:ખી રહેશો. 

11/12
image

કેરિયર માટે સારો દિવસ છે. ધનલાભ થઈ શકે છે. પ્રોપર્ટી મામલે પણ સમય સારો કહી શકાય. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઈ શકે. ઓફિસ અને બિઝનેસમાં અનુભવી લોકોની સલાહ મળશે. 

12/12
image

અચાનક ફાયદાના યોગ છે. પાર્ટનર પણ તમારી મદદ કરશે તો ધનલાભ થશે. જૂના દેવાની પતાવટ થશે. ફાલતુ ખર્ચા પર કંટ્રોલ થઈ શકે છે. આવકના નવા સોર્સ મળવાના યોગ છે. કોઈ પણ વાત સાવધાનીથી કહો.